MAHENDRASINHJI

MAHENDRASINHJI
chauhan

સોમવાર, 13 ઑગસ્ટ, 2012


1.આયર્લેન્‍ડમાં સૌપ્રથમ જગતની પાવરબોટ રેસ યોજાઇ હતી.
2.-૧૦-૧૯૦૧ના રોજ બ્રિટને પહેલી સબમરીન બનાવી.
3.યુ. એસ. . ના જહોન પી. હોલેન્ડે સબમરીનની શોધ કરી હતી.
4 વીડિયો ટેપ અને વીડિયો રેકોર્ડરની શોધ ઇ.. ૧૯૫૬માં થઇ હતી.
5 જર્મનીના વૈજ્ઞાનિક માર્ટિન કલપ્રોધે યુરેનિયમની શોધ કરી હતી.
6 માઇક્રોફોનની શોધ યુ. એસ. . ના બર્લિનરે કરી હતી.
7 ભારતમાં પ્રથમ સેલ્‍યુલર ફોન સર્વિસની શરૂઆત કલકત્તામાં થઇ હતી.
8 ચલણી નોટો પર રિઝર્વ બૅંકના ગવર્નરની સહી હોય છે.
9 રૅફ્રજરેટરની શોધ એચ. ડબલ્‍યુ સીમીએ કરી હતી.
10 દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ તરીકે ઓળખે છે.
11  અમેરિકાનું રાષ્‍ટ્રીય પક્ષી ગરુડ છે
12 ભારતમાં સૌથી ઓછો વરસાદ રાજસ્‍થાનમાં આવેલા જેસલમેરમાં થાય છે.
13 વિશ્ર્વનું સૌથી વધુ સોનાનું ઉત્‍પાદન આફ્રિકામાં થાય છે.
14 ભારતની સૌથી ઊંચી દીવાદાંડી વિશાખાપટ્ટનમમાં આવેલી છે.
15 કાસ્પિ‍યન સમુદ્રને સૌથી મોટું સરોવર માનવામાં આવે છે.
16 ઇસુનો જન્‍મ બેથલેહામમાં થયો હતો.
17 માનવીએ ચંદ્ર ઉપર સૌ પ્રથમ ઉતરાણ ૧૯૬૧માં કર્યું હતું.
18 વિશ્ર્વનો સૌથી ઊંચામાં ઊંચો વાસ મલાયા અને ર્બોનિયોમાં થાય છે.
19 વિશ્ર્વનું સૌથી મોટું કતલખાનું શિકાગોમાં આવેલું છે.
20 દુનિયાનો સૌથી ઊંચો મિનારો કુતુબમિનાર છે.
21 લોલકવાળી ઘડીયાળની શોધ ૧૬૫૭માં થઇ હતી.
22 સૌપ્રથમ ક્રિકેટની રમત ઇ.. ૧૭૭૮માં ઇંગ્લેન્‍ડમાં શરૂ થઇ હતી.
23 ભારતીય ટપાલ ટિકિટ પર પહેલીવાર મહિલાની તસવીર મીરાંબાઇ ની છપાઇ હતી.
24 આપણા દેશમાં સૌથી વધુ કપાસ અને મગફળી ગુજરાતમાં થાય છે.
 25 ઇલેકિટ્રક ઇસ્‍ત્રીના શોધક પાર્કિન્‍સ હતા.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો